યુરોપમાં લક્ઝમબર્ગના વડાપ્રધાન જેવિયર બેટલ કોરોનાથી સંક્રમિત થયા છે.
કોરોનાના હળવા લક્ષણો જણાયા બાદ ગત રવિવારે તેમને સાવચેતીના પગલારૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુરોપિયન યુનિયન કમિશનના જણાવ્યાનુસાર વડાપ્રધાન બેટલની હાલત સુધારા પર છે અને તેમને 24 કલાક નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 48-વર્ષીય બેટેલ 26 નેતાઓ સાથે શિખર પરિષદમાં બે દિવસ હાજરી આપી તે પછી તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો
વેપારને MSME નો દરજ્જો આપવા બદલ FAM એ વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો..
