News Continuous Bureau | Mumbai
ફ્રાન્સના વર્તમાન રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે.
મેક્રોનને 58.2 ટકા વોટ મળ્યા છે. તેમણે marine le penને હરાવીને સતત બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે.
મેક્રોનની જીત બાદ તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે વિજયની ઉજવણી કરી હતી. તેમના સમર્થકોએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.
ફ્રેન્ચ અને યુરોપિયન યુનિયનના ધ્વજ લહેરાવીને ઉજવણી કરવામાં આવી.
નોંધનીય છે કે મેક્રોન 20 વર્ષમાં ફરીથી ચૂંટણી જીતનાર પ્રથમ ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે.
આ સમાચાર પણ વાંચો : બાળપણમાં PM મોદી જ્યાં ચા વેચતા તે ટી સ્ટોલનું કરાયુંનવીનીકરણ, આબેહૂબ તેવો સ્ટોલ બાજુમાં તે જ નંબર સાથે શરૂ કરાયો; જુઓ તસવીરો, જાણો વિગતે
