369
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કેનેડાના(Canada) વાનકુવરમાં(Vancouver) શીખ(Sikh) નેતા રિપુદમન સિંહ મલિકની(Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા(Shot Dead) કરી દેવામાં આવી છે.
આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની. હત્યાની સાબિતી(Evidence of murder) મિટાવવા માટે તેમની કારને સળગાવી દીધી.
જોકે તેમને કેમ ગોળી મારવામાં આવી તે વિશે અત્યાર સુધી માહિતી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે 1985ના એર ઇન્ડિયા ફ્લાઇટના(Air India flight) બોમ્બ બ્લાસ્ટમાં(bomb blast) રિપુદમનનું નામ સામે આવ્યું હતું. જોકે આ પછી 2005માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તૂટ્યો દુઃખોનો પહાડ-તેમની પ્રથમ પત્નીનું થયું નિધન
You Might Be Interested In