243
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- ભારતના પાડોશી દેશ નેપાળના ( Nepal ) સંસદ ભવનની ( Parliament ) ભાર એક 37 વર્ષીય યુવકે આત્મદાહનો ( self-immolation ) પ્રયાસ કર્યો.
- સંસદની કાર્યવાહી બાદ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ બિલ્ડિંગની બહાર આવતા જ યુવકે ડીઝલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દીધી.
- પોલીસ અને ત્યાં ઉભેલા લોકો કંઈક સમજે અને આગ ઓલવાઈ ત્યાં સુધીમાં તે ખરાબ રીતે દાઝી ગયો હતો.
- યુવકને સારવાર માટે કાઠમંડુની સુષ્મા મેમોરિયલ બર્ન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત નાજુક છે.
- પોલીસનું કહેવું છે કે યુવકે શા માટે આત્મદાહનો પ્રયાસ કર્યો તે કારણ સ્પષ્ટ નથી.
Protesting the inflation , a young boy set fire 🔥in front of the parliament building by carrying petrol on his body #Nepal #sansadBhavan #katmandu pic.twitter.com/JGg3gvbpaM
— Happy 12 (@YusufAl09274983) January 25, 2023
આ સમાચાર પણ વાંચો: ગજબ.. રસ્તા પર થયો નોટોનો ‘વરસાદ’, લોકોએ પડાપડી કરીને મચાવી લૂંટ.. જુઓ વિડીયો
You Might Be Interested In