ભારતના આ પાડોશી દેશમાં પ્રધાનમંત્રીની નજર સામે જ યુવકે ડીઝલ છાંટીને ચાંપી દીધી આગ, કારણ અંકબંધ.. જુઓ વિડીયો..

ભારતના પાડોશી દેશ નેપાળના સંસદ ભવનની ભાર એક 37 વર્ષીય યુવકે આત્મદાહનો પ્રયાસ કર્યો.

by Dr. Mayur Parikh
Man attempts self-immolation in front of Nepal Parliament

News Continuous Bureau | Mumbai

  • ભારતના પાડોશી દેશ નેપાળના ( Nepal  ) સંસદ ભવનની ( Parliament ) ભાર એક 37 વર્ષીય યુવકે આત્મદાહનો ( self-immolation ) પ્રયાસ કર્યો.
  • સંસદની કાર્યવાહી બાદ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ બિલ્ડિંગની બહાર આવતા જ યુવકે ડીઝલ છાંટીને પોતાની જાતને આગ ચાંપી દીધી.
  • પોલીસ અને ત્યાં ઉભેલા લોકો કંઈક સમજે અને આગ ઓલવાઈ ત્યાં સુધીમાં તે ખરાબ રીતે દાઝી ગયો હતો.
  • યુવકને સારવાર માટે કાઠમંડુની સુષ્મા મેમોરિયલ બર્ન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત નાજુક છે.
  • પોલીસનું કહેવું છે કે યુવકે શા માટે આત્મદાહનો પ્રયાસ કર્યો તે કારણ સ્પષ્ટ નથી.

આ સમાચાર પણ વાંચો:  ગજબ.. રસ્તા પર થયો નોટોનો ‘વરસાદ’, લોકોએ પડાપડી કરીને મચાવી લૂંટ.. જુઓ વિડીયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More