223
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એશિયન દેશ ફિલિપાઇન્સ(Philippines)માં જાણીતો રાજ પરિવાર 36 વર્ષ પછી ફરી એકવાર સત્તામાં પાછો ફરી રહ્યો છે.
અહીં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં પૂર્વ તાનાશાહ ફર્ડિનાડ માર્કોસ(Ferdinand Marcos)ના પુત્ર માર્કોસ જુનિયર(Marcos junior) ભારે બહુમતિથી જીત્યો છે.
તેમના પ્રતિસ્પર્ધી લેની રોબ્રેડો કરતા માર્કોસ જુનિયરને બમણા મત મળ્યા છે.
પીપલ પાવર રિવોલ્યુશનમાં કેટલાક વર્ષો પહેલા તાનાશાહ ફર્ડિનાન્ડ માર્કાસને રાતોરાત સત્તા છોડવી પડી હતી.
લોકોએ તેમની તાનાશાહી અને કરોડોની સંપત્તિ એકઠી કરવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમને સત્તા પરથી હટાવવા દેશભરમાં આંદોલન કર્યુ હતું.
શું રાહુલ દ્રવિડ ભાજપના કાર્યક્રમમાં હાજરી આપશે? આનો જવાબ ખુદ ટીમ ઈન્ડિયાના કોચે આપ્યો
You Might Be Interested In