Site icon News Continuous Bureau | Mumbai

આખી દુનિયાને કોવિડ-19ની રસી લેવાની સલાહ આપનાર બિલ ગેટ્સને જ થયો કોરોના.. જાણો વિગત અહીં.. 

News Continuous Bureau | Mumbai

માઈક્રોસોફ્ટ (Microsoft)ના કો-ફાઉન્ડર અને વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક બિલ ગેટ્સ (Bill Gates) કોરોના(Covid19)થી સંક્રમિત થયા છે. 

Join Our WhatsApp Channel

આ વાતની જાણકારી તેમણે પોતે એક ટ્વિટ દ્વારા આપી છે. 

તેમણે ટ્વિટમાં લખ્યું છે કે મારો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ (corona report)આવ્યો છે. હું હાલમાં હળવા લક્ષણો અનુભવી રહ્યો છું. 

સાથે તેમણે કહ્યું કે જ્યાં સુધી હું સંપૂર્ણ સ્વસ્થ નહીં થઈ જાઉં ત્યાં સુધી હું આઈસોલેશન(Isolation)માં રહીશ. હું ડોકટરોની સલાહને અનુસરી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની શરૂઆતથી જ બિલ ગેટ્સ ગરીબ દેશોમાં લોકો સુધી કોરોના રસી પહોંચાડવા માટે સતત કામ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું

Sheikh Hasina Bangladesh Return Claim દેશનિકાલ વચ્ચે શેખ હસીનાનો મોટો પડકાર ‘હું ભાગી નથી, જનતા વચ્ચે પાછી આવીશ’; ઢાકામાં યુનુસ સરકાર સામે સીધો મોરચો
Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
Asian Games 2026 Gold Medal તિરંગો લહેરાયો, રચાયો નવો ઇતિહાસ! હરમનપ્રીત સેનાએ જીત્યો એશિયાડનો સુવર્ણ ચંદ્રક, ભારતીય દીકરીઓએ રચ્યો કીર્તિમાન
Asian Games 2026 MMA Controversy એશિયન ગેમ્સમાં હંગામો! ભારતીય ફાઈટર સુચિકાએ સિંગાપોર સામેની હાર સ્વીકારવાનો કર્યો ઈનકાર; જાણો કારણ..
Exit mobile version