241
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
રશિયામાં કોરોના વાયરસે તાંડવ મચાવ્યો છે.
રશિયામાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1,159 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ દરમિયાન કોરોના વાઈરસના 40,096 નવા કેસ પણ સામે આવ્યા છે.
કોરોનાના નવા કેસમાં વધારો થવાના કારણે રાજધાની મોસ્કોમાં 11 દિવસ માટે દુકાન, સ્કૂલ અને રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યા છે..
નવેમ્બરના પહેલા અઠવાડિયાથી રશિયામાં એક રાષ્ટ્રવ્યાપી કામગીરીના સ્થળો શટડાઉન લાગૂ કરવામાં આવશે.
સ્કૂલો અને કિંડરગાર્ડન સાથે-સાથે છુટક દુકાનો રેસ્ટોરન્ટ અને ખેલ તેમજ મનોરંજન સ્થળો સહિત તમામ બિનજરૂરી વસ્તુઓ 7 નવેમ્બર સુધી બંધ રહેશે.
માત્ર ભોજન, દવા અને અન્ય જરૂરી સામાન વેચનાર દુકાનો ખુલી રહેશે.
NCBના અધિકારી સમીર વાનખેડે હિંદુ કે મુસલમાન? આ અધિકારીના અંગત જીવનનો વિવાદ કેડો મૂકતો નથી; જાણો વિગત
You Might Be Interested In