Site icon

નરેન્દ્ર મોદીના મિત્ર ને વડાપ્રધાન પદેથી ખસેડીને આ વ્યક્તિ ઇઝરાયેલના નવા વડાપ્રધાન બન્યા.

દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બેનેટે ઇઝરાયલના નવા વડાપ્રધાન તરીકે શપશ લીધા. આ સાથે જ બેંજામિન નેતન્યાહુના 12 વર્ષ ચાલેલા શાસનનો અંત આવી ગયો છે 

પ્રાપ્ત જાણકારી અનુસાર નવી સરકાર માટે અલગ અલગ વિચારધારાવાળા પક્ષોએ ગઠબંધન કર્યું છે. જેમાં દક્ષિણપંથી, ડાબેરી, મધ્યમાર્ગી સાથે અરબ સમુદાયની પણ એક પાર્ટી છે.  

Join Our WhatsApp Community

સંસદમાં થયેલા વિશ્વાસ મતમાં 120 સદસ્યીય સદનમાંથી 60 સાંસદોએ નવી સરકારના પક્ષમાં મતદાન કર્યું જ્યારે 59એ આનાથી વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે બેન્જામિન નેતન્યાહૂએ પોતાની ખુરશી બચાવવાની દરેક શક્ય કોશિશ કરી. પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં.

આમ આદમીને મોંઘવારીની થપાટ; ઇંધણ ના ભાવમાં આજે ફરી થયો વધારો, જાણો મુંબઈમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Exit mobile version