288
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય મૂળના(Indian origin) ઋષિ સુનક(Rishi Sunak) બ્રિટનના આગામી વડાપ્રધાન(Britain PM) બની શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ તેમણે નવા પીએમની રેસમાં પોતાની પકડ મજબૂત બનાવી છે.
દરમિયાન પ્રથમ રાઉન્ડ(First round) બાદ બીજા તબક્કાના મતદાનમાં(voting) પણ સુનક 101 મતો સાથે ટોચ પર રહ્યા છે.
અગાઉ સુનકને પહેલા રાઉન્ડના વોટિંગમાં 88 વોટ મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : કેનેડામાં ગાંધીજીની 30 વર્ષ જૂની મૂર્તિ સાથે છેડછાડ-રાષ્ટ્રપિતાનું અપમાન થતાં ભારત સરકારે વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ-કરી આ માંગ
You Might Be Interested In