Site icon

શું ભારતીય મૂળના આ ઉમેદવાર બ્રિટનના PM-બીજા રાઉન્ડના મતદાનમાં ટોચ પર-જાણો તેમના સમર્થનમાં કેટલા મત પડ્યા

News Continuous Bureau | Mumbai

ભારતીય મૂળના(Indian origin) ઋષિ સુનક(Rishi Sunak) બ્રિટનના આગામી વડાપ્રધાન(Britain PM) બની શકે છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ તેમણે નવા પીએમની રેસમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. 

દરમિયાન પ્રથમ રાઉન્ડ(First round) બાદ બીજા તબક્કાના મતદાનમાં(voting) પણ સુનક 101 મતો સાથે ટોચ પર રહ્યા છે. 

અગાઉ સુનકને પહેલા રાઉન્ડના વોટિંગમાં 88 વોટ મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કેનેડામાં ગાંધીજીની 30 વર્ષ જૂની મૂર્તિ સાથે છેડછાડ-રાષ્ટ્રપિતાનું અપમાન થતાં ભારત સરકારે વ્યક્ત કર્યો ઉગ્ર વિરોધ-કરી આ માંગ

India Puts Trade Deal: ટ્રમ્પને ભારતનો આંચકો! વેપાર કરાર પર સહી કરવાનો ઈનકાર; ટેરિફના જંગમાં ભારતે અપનાવ્યું કડક વલણ
Donald Trump: હોર્મુઝ સંકટ અને ટ્રમ્પનો ગુસ્સો: ‘અમે રક્ષણ આપ્યું અને આજે તેઓ જ સામે થયા’; પશ્ચિમી દેશો વિરુદ્ધ ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી આક્રમક નિવેદન.
Afghanistan-Pakistan War Escalates: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લોહિયાળ જંગ: કાબુલની હોસ્પિટલ પર પાકિસ્તાની વાયુસેનાનો બોમ્બમારો, 400 લોકોના મોતના દાવાથી હાહાકાર
Trump on Iran: ઈરાન અને પરમાણુ હથિયાર મુદ્દે ટ્રમ્પનું મોટું નિવેદન, જણાવ્યું કે કેવી રીતે મધ્ય-પૂર્વ પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો
Exit mobile version