News Continuous Bureau | Mumbai
શ્રીલંકામાં(Srilanka) PM મહિન્દા રાજપક્ષેના(Mahinda Rajapaksa) રાજીનામા(resignation) બાદ દેશની સ્થિતિ વધુ વણસી રહી છે.
રાષ્ટ્રપતિ શાસન(Presidential rule) વચ્ચે રસ્તાઓ પર તોફાનીઓનું ખુલ્લું રાજ છે અને જાહેર સંપત્તિને(Public Place) સતત નુકસાન થઈ રહ્યું છે.
આ સ્થિતિમાં શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયે(Ministry of Defense) હિંસા(violence) કરનાર વિરુદ્ધ શૂટ એટ સાઇટ(Shoot at site) એટલે કે તત્કાલ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
દેશમાં ચાલી રહેલું વિરોધ પ્રદર્શન(Protest) ઉગ્ર બની ગયું છે જેમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત(Injured) છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું
