Site icon

ઈદ બાદ પરત ફરશે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, કરવો પડશે આ કાર્યવાહીનો સામનો; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના(Pakstan) પૂર્વ વડાપ્રધાન(EX prime minister) અને PML-N પાર્ટીના વડા નવાઝ શરીફને(Nawaz Sharif) સ્વદેશ પરત ફરતા જ કાનૂની કાર્યવાહીનો(Legal action) સામનો કરવો પડશે

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે નવાઝ શરીફ ઈદ(Eid) બાદ પાકિસ્તાનમાં જોવા મળશે. 

સાથે તેમણે દાવો કર્યો કે નવાઝ શરીફ પોતાની સામે બાકી મુદ્દાના કાયદા અને બંધારણ(Constitution) અનુસાર સામનો કરશે.

તેમણે જોર આપ્યું કે તેમની પાર્ટી પીએમએલ-એન(PMLn) કોર્ટમાં(Court) વિશ્વાસ કરે છે અને તેમનો નિર્ણય સ્વીકાર કરશે. 

ઉલ્લેખનીય છે કે ત્રણ વાર પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા શરીફ ભ્રષ્ટાચારના(Corruption) કેટલાક આરોપોનો સામનો કરી રહ્યા છે. તેઓ નવેમ્બર 2019થી લંડનમાં છે, જ્યારે લાહોર હાઈકોર્ટએ(Highcourt) તેમને સારવાર માટે ચાર સપ્તાહ માટે વિદેશ જવાની અનુમતિ આપી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં ઈંધણની કટોકટી. અહીં પેટ્રોલના ભાવમાં સીધો રૂ.84નો તોતિંગ વધારો,જાણો કેટલામાં મળે છે એક લીટર તેલ 

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version