News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના PM બનતા પહેલા પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે.
એમણે કહ્યું છે કે અમે ભારત સાથે શાંતિ ઇચ્છીએ છીએ, જે કાશ્મીર વિવાદનું સમાધાન થાય ત્યાં સુધી સંભવ નથી.
પાકિસ્તાનમાં નવા PMની પસંદગી આજે થશે. વિપક્ષ તરફથી શાહબાઝ શરીફ PM પદ માટે ઉમેદવાર છે.
શાહબાઝ શરીફ જ પાકિસ્તાનના નવા PM બનશે એ લગભગ નક્કી છે.
ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન પણ તેમના કાર્યકાળ દરમિયાન કાશ્મીરનો રાગ આલાપતા રહેતા હતા.
આ સમાચાર પણ વાંચો : લો બોલો! ઈમરાન ખાનના સમર્થકોએ પાકિસ્તાનમાં લગાવ્યા “ચોકીદાર ચોર હેં”ના નારા.. જુઓ વિડીયો, જાણો વિગતે…
