Site icon News Continuous Bureau | Mumbai

શું યુક્રેન પછી આ બે દેશોનો વારો આવશે? રશિયાએ ચાલુ યુદ્ધમાં આપી કડક ચેતવણી; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,  

Join Our WhatsApp Channel

શનિવાર,

યુક્રેન પર હુમલો કરનાર રશિયા હવે સ્વીડન અને ફિનલેન્ડને ચતેવણી આપી રહ્યું છે. 

રશિયાએ કહ્યું કે, જો બંને દેશો નાટોમાં શામેલ થશે, તો તેમનું પરિણામ પણ યુક્રેન માફક ભયાનક આવશે. 

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર રશિયાના વિદેશ  મંત્રાલય તરફથી સ્વીડન અને ફિનલેન્ડને કહેવાયું છે કે, તે નાટોમાં શામેલ ન થાય. જો આવું થશે, તો તેનું પરિણામ ખૂબ જ ભયાનક હશે.

ક્રેમલિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવમાં ઘૂસી ગઈ છે અને કબ્જોનો જંગ અંતિમ તબક્કામાં છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સરકારે જાહેર કરી નવી એડવાઈઝરી, આ કામ ન કરવાની આપી સલાહ; જાણો વિગતે

BLA Challenges Munir બલૂચ લિબરેશન આર્મીનો હુંકાર સેના પ્રમુખ મુનીરને ખુલ્લો પડકાર આપી ૨૫ સૈનિકોને માર્યાનો દાવો
Nepal Flash Flood નેપાળમાં પૂરની તબાહી બાદ વળતર અંગેના નિવેદન પર ભારત સરકારની સ્પષ્ટતા, રાહત અને બચાવ કામગીરી પર મૂક્યો ભાર
Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Exit mobile version