122
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Namibia Drought : નામીબિયામાં ( Namibia ) છેલ્લા 100 વર્ષમાં આવો દુકાળ ક્યારે પડ્યો નથી. આ દેશમાં લોકો પાસે અનાજ ખતમ થઇ ગયું છે.
સરકારે હાથી, ઝીબ્રા અને દરિયાઈ ઘોડા સહિત 700 જાનવરોને ( Animals ) મારવાના આદેશ આપ્યા છે. 723 જાનવરોને મારીને તેમના માંસને દુકાળ ( Drought ) પ્રભાવિત વિસ્તારમાં વહેંચવામાં આવશે
આ સમાચાર પણ વાંચો : Paris Paralympics 2024: ભારતને પેરિસ પેરાલિમ્પિક્સમાં પાંચમો મેડલ મળ્યો..
મારવામાં આવનારા જાનવરોમાં ( Animals killing ) 30 હિપ્પો, 60 ભેંસ, 50 ઇમ્પાલા, 100 બ્લૂ વાઇલ્ડ બીસ્ટ, 300 ઝીબ્રા, 83 હાથી અને 100 અન્ય જાનવર સામેલ છે.
You Might Be Interested In