274
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકિસ્તાન(Pakistan)માં સત્તા પરિવર્તનના પડઘા લંડન(London)માં પડ્યા છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગના (PML) નેતા નવાઝ શરીફ (Nawaz Sharif) ઇદ(Eid)ના તહેવાર પછી સ્વદેશે પહોંચે એવી શક્યતા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ (PML-N)પીએમએલ-એનના નેતા જાવેદ લતિફે(Javed latif) કહ્યું હતું કે સાથી પક્ષોના નેતાઓ સાથે વાતચીત કર્યા પછી નવાઝ શરીફ (Nawaz Sharif)ની પાકિસ્તાન વાપસી બાબતે નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે 72 વર્ષના નવાઝ શરીફ સામે ઈમરાન ખાનની (Imran khan)સરકારે ભ્રષ્ટાચારનો કેસ ચલાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : આ વિપક્ષી નેતા સર્વાનુમતે ચૂંટાયા નવા પ્રધાનમંત્રી, સંસદમાં થયું વોટિંગ… જાણો વિગતે
You Might Be Interested In