News Continuous Bureau | Mumbai
Nepal Bus Accident:
-
નેપાળના તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી છે.
-
40 ભારતીયોને લઈ જતી બસ નદીમાં પડી ગઇ હતી જેથી સ્થાનિક પ્રશાસન દ્વારા તત્કાળ બચાવ કાર્ય ચાલુ કરાયુ છે.
-
આ દુર્ઘટનામાં 14 ભારતીયના મોતની પુષ્ટિ થઈ છે જ્યારે 16 મુસાફરને બચાવાયા છે.
-
નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી.
#WATCH | Nepal: An Indian passenger bus with 40 people onboard has plunged into the Marsyangdi river in Tanahun district. The bus was en route to Kathmandu from Pokhara. Search and rescue operations underway by the Nepal Army at the incident site.
(Video Source: News Agency… pic.twitter.com/txxO43O4CV
— ANI (@ANI) August 23, 2024
આ સમાચાર પણ વાંચો: Maharashtra Bandh : આવતીકાલે મહારાષ્ટ્ર બંધનું આવાહ્ન; શું 24 ઓગસ્ટે શાળાઓ, કોલેજો અને બેંકો બંધ રહેશે? જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે…
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)