Nepal FATF Grey List: પાકિસ્તાન પછી હવે ભારતનો આ પડોશી દેશ FATF ની ગ્રે લિસ્ટમાં સામેલ, શું આ ‘ડ્રેગન’ કરી રહ્યું છે?

Nepal FATF Grey List: નેપાળને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.

by kalpana Verat
Nepal FATF Grey List Nepal On FATF Grey List, Decoding China’s Role & How It Affects India

News Continuous Bureau | Mumbai 

Nepal FATF Grey List:

  • પાકિસ્તાન બાદ પાડોશી દેશ નેપાળને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. 

  • મીડિયા રિપોર્ટ મુજબ આ પાછળનું કારણ ચીન સાથેની તેમની નિકટતા અને તેના નાણાંનો દુરુપયોગ હોવાનું કહેવાય છે. 

  • એટલું જ નહીં નેપાળ FATF ના પ્રશ્નોના કોઈ સંતોષકારક જવાબ આપી શક્યું ન હતું.

  • પશ્ચિમી દેશો માને છે કે નેપાળ ચીનની વસાહત બની રહ્યું છે. ઘણી અજાણી કંપનીઓ અને સંસ્થાઓ નેપાળથી અજાણ્યા સ્થળોએ પૈસા મોકલી રહી છે.

 

આ સમાચાર પણ વાંચો: Stock Market Crash: ફેબ્રુઆરીના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભૂકંપ, નિફ્ટી અને સેન્સેક્સ તૂટયા…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More