News Continuous Bureau | Mumbai
Nepal FATF Grey List:
-
પાકિસ્તાન બાદ પાડોશી દેશ નેપાળને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ આ પાછળનું કારણ ચીન સાથેની તેમની નિકટતા અને તેના નાણાંનો દુરુપયોગ હોવાનું કહેવાય છે.
-
એટલું જ નહીં નેપાળ FATF ના પ્રશ્નોના કોઈ સંતોષકારક જવાબ આપી શક્યું ન હતું.
-
પશ્ચિમી દેશો માને છે કે નેપાળ ચીનની વસાહત બની રહ્યું છે. ઘણી અજાણી કંપનીઓ અને સંસ્થાઓ નેપાળથી અજાણ્યા સ્થળોએ પૈસા મોકલી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Stock Market Crash: ફેબ્રુઆરીના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ભૂકંપ, નિફ્ટી અને સેન્સેક્સ તૂટયા…