Site icon News Continuous Bureau | Mumbai

હરિદ્વાર મહાકુંભ મેળામાં આ પાડોશી દેશના રાજાનું આગમન. જાણો વિગતે 

ઉત્તરાખંડના હરિદ્વાર મહાકુંભ મેળામાં આજે બીજું શાહી સ્નાન ચાલી રહ્યું છે. 

આ શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ સંતો સહિત સામાન્ય શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

દરમિયાન નેપાળના અંતિમ રાજા જ્ઞાનેન્દ્ર વીર સિંહ શાહ મહાકુંભમાં શાહી સ્નાન કરવા હરિદ્વાર પહોંચ્યા છે.  

નેપાળના રાજા  દક્ષિણી કાલી મંદિરમાં નિરંજની અઘરાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશાનંદ ગિરી પ્રાર્થના કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના ઓલટાઈમ હાઈ, છેલ્લા ૨૪ કલાકમાં આટલા હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો નવા આંકડા અહીં

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version