Site icon

નેપાળમાં મેઘ કહેર- ભારે વરસાદના લીધે ભૂસ્ખલન- આટલા લોકોના નિપજ્યા મોત- 10 હજુ પણ ગુમ 

News Continuous Bureau | Mumbai

ભારતના પાડોશી દેશ નેપાળમાં(Nepal) ભૂસ્ખલનને(Landslide) કારણે મોટી દુર્ઘટના થઈ છે. 

Join Our WhatsApp Community

પશ્ચિમ નેપાળમાં અચ્છમ જિલ્લાના(Achham district) વિવિધ ભાગોમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે.

આ સિવાય 10 લોકો ગુમ છે અને 10ને બચાવી લેવામાં આવ્યા છે.

દરમિયાન નેપાળના ગૃહમંત્રીએ(Home Minister of Nepal) રાહત અને બચાવ કામગીરી(Relief and rescue operations) માટે હેલિકોપ્ટરનો(helicopter)  ઉપયોગ કરવા સૂચના આપી છે.

આ સમાચાર પણ વાંચો : ચીન ફરી એકવાર આતંકવાદના સમર્થનમાં- UNમાં આ આતંકવાદીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં અડચણ ઊભી કરી

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version