ન્યૂઝીલેન્ડ ફરી એક વખત કોરોના મુક્ત થયો છે
આખા દેશમાં કોરોના ના અત્યારે એકેય એક્ટિવ કેસ નથી
ન્યૂઝીલેન્ડે તમામ પ્રતિબંધો પૂરી રીતે ખસેડી નાખ્યા છે
આ સમાચાર જાહેર થતાની સાથે જ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસીંડા એડર્ન નાચી ઉઠ્યાં
જેસીંડા એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હવે અમારો દેશ ઝડપથી આર્થિક ઉન્નતિ સાધશે