Site icon

WHOની ચેતવણી, ઓમિક્રોનએ છેલ્લો નથી, કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાનો સિલસિલો ચાલુ જ રહેશેઃ જાણો વિગતે 

કેન્દ્ર સરકારે આરોગ્ય સંશોધન વિભાગ અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચેના સહાયક ટેકનોલોજી પ્રોજેક્ટને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે આરોગ્ય સંશોધન વિભાગ અને વિશ્વ આરોગ્ય સંસ્થા વચ્ચેના સહાયક ટેકનોલોજી પ્રોજેક્ટને મંજૂરી આપી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર.

દેશભરમાં કોરોના મહામારીના કેસ હવે ઝડપથી ઓછા થઈ રહ્યા છે અને ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં સદનસીબે વધારે ખરાબી સર્જી નથી. જોકે આ કોરોનાનો છેલ્લો વેરિએન્ટ હતો તેવુ જો કોઈ વિચારતા હોવ તો તે વિચાર ખોટો સાબિત થઈ શકે છે. કારણ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાનો સિલસિલો રોકાવાનો નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોરોનાના ટેકનિકલ પ્રમુખ મારિયા વોનનું કહેવું  છે કે, કોરોનાનો જે નવો વેરિએન્ટ આવશે તે વધારે સંક્રમિત કરવાની અને હાલના વેરિએન્ટ ઓમિક્રોનને ઓવરટેક કરવાની ક્ષમતા ધરાવતો હશે. આ વેરિએન્ટ ગંભીર પણ હોઈ શકે છે અને ઓછો ગંભીર પણ હોઈ શકે છે. જો એ વધારે પ્રભાવશાળી હશે તો તે ઇમ્યુનિટી સિસ્ટમને પણ ચકમો આપી શકે છે.

પાકિસ્તાન મરીનની નાપાક હરકત, છેલ્લા 24 કલાકમાં 13 ફિશિંગ બોટ અને આટલા માછીમારોનું કર્યું અપહરણ; જાણો વિગતે 

મારિયા વોને કહ્યુ હતુ કે, ઓમિક્રોનથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ચોંકાવનારી છે અને કેટલાક દેશોમાં હજી તેની લહેરનુ પીક આવવાનું બાકી છે. ઓમિક્રોનથી આખી દુનિયામાં 13 કરોડ લોકો સંક્રમિત થયા છે અને પાંચ લાખ લોકો મોતને ભેટ્યા છે.

 

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version