અમેરિકન સ્ટાર અને પ્રિયંકા ચોપડાનો પતિ નિક જોનાસ તેના નવા શોના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ગાયક અને ઍક્ટર નિક જોનાસ પોતાના શૂટના સેટ પર જ ઘાયલ થયો હતો અને તેને ઈજા થવાના કારણે 15 મે સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.
જોકે આ દુર્ઘટના પાછળનું કારણ હજી સુધી જાહેર થયું નથી. સાથે નિકના આ પ્રોજેક્ટની વિગતો પણ હજી બહાર આવી નથી.
બોરીવલીમાં આ બહેન લોકોને ઘરના કચરામાંથી જાતે જ ખાતર બનાવતાં શીખવે છે; જાણો શું છે આખો ઉપક્રમ…
