- ગયા વર્ષે નવેમ્બર મહિનામાં અલગ દેશ કૈલાસ ની સ્થાપના કર્યા પછી તેમણે આ દેશમાં આવવા માટે વિઝા આપવાનું શરૂ કર્યું છે
- કૈલાશ દેશ જવા માટે ની ફ્લાઈટ ઓસ્ટ્રેલિયાથી મળશે
- હજી સુધી કોઈને કમલાસન નુ લોકેશન ખબર નથી. પરંતુ ટાપુ ઓસ્ટ્રેલિયા ની આસપાસ છે
- અહીંયા ત્રણ દિવસ રહેવા માટે પરવાનગી આપવામાં આવે છે દાવો છે કે કૈલાસ અને માન્યતા આપવા માટે યુ.એન કાર્યવાહી કરી રહ્યું છે
બોલો છે ને ગજબ ના સમાચાર!!! રેપ ના આરોપી ભાગેડુ નિત્યાનંદે અલગ દેશ ‘કૈલાસા’ માટે વિઝા આપવાનુ પણ શરુ કર્યુ.. જાણો વિગત..
