216
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ચીનમાં, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોવિડ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
દૈનિક કેસોની સંખ્યા 1000 થી ઉપર પહોંચી રહી છે તેમજ આ કેસ અલગ-અલગ પ્રાંતોમાંથી નોંધાઈ રહ્યાં છે.
સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
You Might Be Interested In