ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારત તરફથી આવતી તમામ સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
વડા પ્રધાન સ્કોટ મોરિસને મંગળવારે કહ્યું કે ભારત પ્રવાસ પર ઉદભવતા જોખમોને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ ઓછોમાં ઓછો 15 મે સુધી ચાલશે.
તાજેતરના સમયમાં, બ્રિટન, ઓમાન, ન્યુઝીલેન્ડ, કેનેડા સહિત વિશ્વના ઘણા દેશોએ ભારતમાં વધી રહેલા કોરોના ખતરાને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ પર પ્રતિબંધ લાગુ કર્યો છે.
આને કહેવાય ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા : બીજી મે એ ચૂંટણીના પરિણામો બાદ સરઘસ ઉપર પાબંધી..