367
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Pakistan: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ( Former PM ) નવાઝ શરીફને ( Nawaz Sharif ) વર્ષ 2017માં અયોગ્ય જાહેર કરનાર ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ( Former Chief Justice ) સાકીબ નિસારના ( Saqib Nisar ) ઘર પર ગ્રેનેડ ફેકાયો ( Grenade Attack ) છે. તેમનું ઘર લાહોર પાસે છે આ હુમલાને કારણે બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. આ સંદર્ભે જજે એક ટેલિવિઝન ચેનલને કહ્યું કે આ હુમલા ના માધ્યમથી મને કોઈ સંદેશ આપવાનો પ્રયત્ન છે.
હુમલા સંદર્ભે પોલીસ વિભાગે તપાસ શરૂ કરી છે.
આ સમાચાર પણ વાંચો : Corona: સાવધાન મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિએન્ટ નો પહેલો દર્દી મળ્યો.
You Might Be Interested In