Site icon

Pakistan: પાકિસ્તાનના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ના ઘર પર ગ્રેનેડ ઝીંકાયો.

Pakistan: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને વર્ષ 2017માં અયોગ્ય જાહેર કરનાર ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સાકીબ નિસારના ઘર પર ગ્રેનેડ ફેકાયો છે.

Pakistan A grenade was hurled at the house of former Chief Justice of Pakistan.

Pakistan A grenade was hurled at the house of former Chief Justice of Pakistan.

News Continuous Bureau | Mumbai 

Pakistan: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ( Former PM  ) નવાઝ શરીફને ( Nawaz Sharif ) વર્ષ 2017માં અયોગ્ય જાહેર કરનાર ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ( Former Chief Justice ) સાકીબ નિસારના ( Saqib Nisar ) ઘર પર ગ્રેનેડ ફેકાયો ( Grenade Attack ) છે. તેમનું ઘર લાહોર પાસે છે આ હુમલાને કારણે બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. આ સંદર્ભે જજે એક ટેલિવિઝન ચેનલને કહ્યું કે આ હુમલા ના માધ્યમથી મને કોઈ સંદેશ આપવાનો પ્રયત્ન છે.

Join Our WhatsApp Community

હુમલા સંદર્ભે પોલીસ વિભાગે તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : Corona: સાવધાન મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિએન્ટ નો પહેલો દર્દી મળ્યો.

Russia: પુતિને ટ્રમ્પને આપ્યો સૌથી મોટો આંચકો! પ્લુટોનિયમ કરાર રદ્દ, રશિયા હવે શું કરશે?
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Exit mobile version