187
Join Our WhatsApp Community
પાક મરીને સિક્યુરિટીએ ફરી એક વાર ભારતીય ફિશિંગ બોટો નું કર્યું અપહરણ. પોરબંદર નો 6 ફિશિંગ બોટ સાથે 35 જેટલા માછીમારો ને બનાવ્યા બંધક
પ્રથમ રાઉન્ડમાં 4 બોટ સાથે 20 માછીમારો તેમજ બીજા રાઉન્ડમાં 2 બોટ 11 માછીમારો ઉપાડી ગયા.
આજે ત્રીજા રાઉન્ડ માં 6 બોટ સાથે 35 જેટલા માછીમારોનું અપહરણ
You Might Be Interested In
