207
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર
પાકિસ્તાન ફરી એક વાર વિસ્ફોટથી ખળખળી ઉઠ્યું છે.
પાકિસ્તાનના લાહોરની ઐતિહાસિક અને જાણીતા અનારકલી માર્કેટમાં એક જોરદાર વિસ્ફોટ થયો છે
આ વિસ્ફોટ માં 3 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ પણ થયા છે.
ઘાયલોની સ્થિતિ વધુ ગંભીર ગણાવવામાં આવી રહી છે.
પ્રાથમિક રિપોટ્સ મુજબ લાહોરના અનારકલી માર્કેટમાં ગુરુવારે મોટરસાઈકલ સાથે બાંધેલો બોમ્બ ફાટ્યો હતો અને તેને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો.
You Might Be Interested In