રાવલપીંડી એક્સપ્રેસ નામથી વિખ્યાત પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તર એ ભારતની ખરાબ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
પોતાની youtube ચેનલ પર તેણે ભારતના નાગરિકો માટે ભગવાનને પ્રાર્થના કરી છે તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી .
ઉલ્લેખનીય છે કે શોએબ અખ્તર અવારનવાર ભારત આવતો રહે છે અને અનેક ભારતીયો સાથે તેના ઘણા સારા સંબંધ છે.
નક્સલવાદીઓ નું કાયર કામ, અપહરણ કરેલા ઇન્સ્પેક્ટર ની હત્યા કરી