233
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના પીએમ તરીકે ઈમરાનખાનની સરકાર ટકી રહેશે કે ગબડી પડશે તે સંસદમાં વોટિંગ બાદ ખબર પડશે.
જો ઈમરાન ખાનની વિદાય થઈ તો પાકિસ્તાનના નવા વડાપ્રધાન કોણ બનશે તેની અટકળો પણ શરૂ થઈ ગઈ છે.
હાલ નવા પીએમની રેસમાં શાહબાઝ શરીફ, આસિફ અલી જરદારી, પીએમએલ-એનના નેતા શાહિદ અબ્બાસી અને બિલાવલ ભુટ્ટો જરદારીનુ નામ ચર્ચાઇ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાઝીફ સઈદને પાકિસ્તાન સંભળાવી 31 વર્ષની સજા, સાથે ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ..
You Might Be Interested In