પાકિસ્તાનના ચૂંટણી પંચે સેનેટ અને પ્રાંતીય વિધાનસભાના 154 સભ્યોના સભ્યપદને અસ્થાયીરૂપે નિલંબિત કરી દીધા છે.
આ સાંસદો અને ધારાસભ્યોએ તેમની સંપત્તિની વાર્ષિક વિગતો આપી ન હોવાથી તેમનેનિલંબિત કરવામાં આવ્યા છે
આ 154 સાંસદ અને ધારાસભ્યો જ્યાં સુધી તેઓ સંપત્તિના વાર્ષિક નિવેદનો રજૂ નહીં કરે ત્યાં સુધી નિલંબિત રહેશે
ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડેડ થયેલા સાંસદોમાં ઇમરાન ખાન સરકારના ઘણા મંત્રીઓ પણ શામેલ છે.
