Site icon

પાકિસ્તાની યુવતીએ લતા મંગેશકરના આ ગીત પર કર્યો અદભુત ડાન્સ, પોતાના ડાન્સ મૂવ્સથી લોકોને કરી દીધા મંત્રમુગ્ધ… જુઓ વિડિયો 

mera dil ye pukare aaja pakistani viral girl ayesha selling her outfit in 3 lakh rupees

મેરા દિલ યે પુકારે આજા' ફેમ ગર્લ આયેશા તેનો વાયરલ થયેલો ગ્રીન ડ્રેસ અધધ આટલા લાખમાં વેચી રહી છે, આ એક્ટરે તેને ખરીદવાની વ્યક્ત કરી ઈચ્છા

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા (Social media) પર એવા ઘણા લોકોના વીડિયો વાયરલ થતા હોય છે, જેઓ પોતાના ડાન્સ (Dance) કે પોતાની સુંદરતાથી દરેકને દિવાના બનાવી દે છે. દરમિયાન એવો જ એક પાકિસ્તાની યુવતી (Pakistan Girl) નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી રહી છે.  

Join Our WhatsApp Community

 

આ વાયરલ વીડિયોમાં ડાન્સ કરતી યુવતીનું નામ આયેશા છે. વીડિયોમાં આયેશા લતા મંગેશકર (Lata Mangeshakar) ના ગીત ‘મેરા દિલ’ પર અદભૂત ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ યુવતી એક લગ્ન સમારોહમાં ડાન્સ કરી રહી છે અને તેના ડાન્સ સ્ટેપ્સથી દરેક લોકો સ્તબ્ધ છે. વીડિયોમાં ગ્રીન સૂટ પહેરેલી આ છોકરી મહેમાનોની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. લોકો તેની સુંદરતા અને તેના ડાન્સના દીવાના થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: કામ ના સમાચાર : આજે જ પતાવી દેજો બેંક સંબંધિત કામો. આવતીકાલથી આટલા દવિસ બેંકો બંધ રહેશે..  

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
H-1B Visa: ટ્રમ્પે આપેલો આઘાત હવે કેનેડા કરશે દૂર, H-1B વીઝા પર PM કાર્ની એ કર્યું મોટું એલાન
Bangladesh idols: બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત; ત્રણ મંડપોમાં મૂર્તિઓનું ખંડન, આટલા મંડપો અસુરક્ષિત
Exit mobile version