Site icon News Continuous Bureau | Mumbai

કુલભૂષણ જાધવને મળી મોટી રાહત: આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણ સામે ઝુક્યુ પાકિસ્તાન, સંયુક્ત સત્રમાં પસાર કર્યું આ બિલ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 18 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોટી રાહત મળી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ  પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય અનુસાર કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદના સંયુક્ત સત્રમાં એક બિલ પસાર કર્યું છે. 

આ પહેલા કોર્ટે પાકિસ્તાનને પણ વિલંબ કર્યા વિના ભારતને કોન્સ્યુલર એક્સેસ આપવાનું કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી કુલભુષણ જાધવને એપ્રિલ-2017માં પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાસુસી અને ત્રાસવાદના આરોપસર ગુનેગાર ઠરાવી મોતની સજા ફટકારી હતી.

આ પછી ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જઈને ફાંસીની સજા અને પાકિસ્તાન દ્વારા કોન્સ્યુલર એક્સેસ નકારવાને પડકાર્યો હતો.

મોંઘવારીના વધુ એક ઝટકા માટે તૈયાર થઈ જાઓ, પેટ્રોલ – ડીઝલની જેમ હવે વીજળીના દરમાં રોજનો વધારો; કેન્દ્ર સરકારે લાગુ કર્યો આ નવો નિયમ

Middle East Conflict Flareup રિયાધથી યમન સુધી મિસાઈલરોકેટનો વરસાદ! હૂથી બળવાખોરો સામે સાઉદી અરેબિયાનો રૌદ્ર વળતો પ્રહાર…
Chemistry Nobel Prize રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે મોટો પુરસ્કાર ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ પુરસ્કાર એનાયત
Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Exit mobile version