172
Join Our WhatsApp Community
- પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન બાદ હવે રાષ્ટ્રપતિ આસિફ અલ્વી પરવેઝ ખટક અને પાકિસ્તાનના સંરક્ષણમંત્રી પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે.
- ડો. આરિફ અલ્વીએ થોડા દિવસ બાદ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હવે તેઓ પોઝિટિવ આવ્યા છે.
- પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ ચીનની કોરોના વેક્સિન લગાવી હતી.
You Might Be Interested In