News Continuous Bureau | Mumbai
પાકીસ્તાનની સુપ્રીમ કોર્ટના પાંચ જજોની લાર્જર બેંચે એકમતથી પાકીસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ચાલી રહેલા અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ કરવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ખારીજ કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે નેશનલ એસેમ્બલીને પણ પુનઃસ્થાપિત કરી દીધી છે. એનો સીધો અર્થ છે કે ઈમરાન ખાનને આખરે નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો જ પડશે.
સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગનો આદેશ આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ભારતને ધમકાવતા અમેરિકાને સાથી દેશે જ આપ્યો ઝટકો, રશિયાના ગેસ માટે રૂબલમાં પેમેન્ટ કરવા તૈયાર; જાણો વિગતે