News Continuous Bureau | Mumbai
Pakistan Terrorist Killed:
-
પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોને ગણી ગણીને ઠાર મારવામાં આવી રહ્યા છે.
-
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા અને ભારતના દુશ્મન મૌલાના મસૂદ અઝહરના એક સંબંધીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
-
કારી એજાઝ તેના સંગઠન માટે આતંકવાદીઓની ભરતી કરતો હતો. આ હુમલામાં કારીના સાથીને ગોળી વાગી હતી.
-
પેશાવરના પિશ્તખારા વિસ્તારમાં એજાઝ એક મસ્જિદમાંથી બહાર આવી રહ્યો હતો ત્યારે હુમલો થયો હતો.
-
કારી એજાઝ મૌલાના મસૂદ અઝહરનો સંબંધી હતો અને દેવબંદી વિચારધારા સાથે ઊંડો સંકળાયેલો હતો. બંનેએ ઘણી વખત સ્ટેજ શેર કર્યું. આ ઉપરાંત, બંનેએ પ્રાથમિક શિક્ષણ પણ સાથે કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Gold Rate Today:સોનું ખરીદવું હોય તો સારો સમય, સોનાના ભાવમાં ઘટાડો થયો, ચાંદી પણ નરમ પડી, જાણો લેટેસ્ટ ભાવ…
Salute Unknown Man 🔥
The vile terrorist Masood Azhar’s brother, Qari Ejaz Abid, was gunned down with 19 bullets by unknown assailants in Peshawar, Pakistan, outside a mosque. 💪
This coward recruited for Jaish-e-Mohammed, is now with 72 hoors 🤡#MasoodAzhar #Modi #BJP #Trump pic.twitter.com/86balyRFec
— Hindustani Kumar (@Patriotic_kumar) April 8, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)