News Continuous Bureau | Mumbai
Pakistan Terrorist Shot :
-
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના ગંદા યુક્તિઓના વધુ એક ખેલનો પર્દાફાશ થયો છે.
-
મીડિયા રિપોર્ટ મુજબ બલૂચિસ્તાનના તુરબતમાં અજ્ઞાાત બંદૂકધારીઓએ ગોળી મારીને મુફ્તી શાહ મીરની હત્યા કરી દીધી છે.
-
મુફ્તી શાહ મીર ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના અપહરણમાં પણ સામેલ હોવાનું કહેવાય છે.
-
આતંકવાદી હથિયારોનો તસ્કર હતો. તે એક સ્કોલરની આડમાં કામ કરતો હતો અને ઈસ્લામી કટ્ટરપંથી રાજકીય પાર્ટી જમીયત-ઉલેમા-એ-ઈસ્લામનો સભ્ય હતો.
આ સમાચાર પણ વાંચો : Pakistan Ultimatum :પાકિસ્તાન પણ ચાલ્યું અમેરિકાના રસ્તે, આ લોકોને દેશ છોડવા માટે આપી દીધું 31 માર્ચ સુધીનું અલ્ટીમેટમ..
-Unknown men strike again
-Mufti Shah Mir, a #Pakistan-backed terrorist who helped ISI in abducting Kulbhushan, was shot in Turbat town of Kech late yesterday night pic.twitter.com/6UXEda4OId— Insightful Geopolitics (@InsightGL) March 8, 2025
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)