188
Join Our WhatsApp Community
આતંકવાદી સંગઠનોને પોતાની ધરતી પર શરણ આપનાર પાકિસ્તાનને ફરી એક કારમો આઘાત લાગ્યો છે.
ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે (FATF) પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાન ગ્લોબલ એન્ટી મની લોન્ડ્રિંગ અને ટેરર ફાયનાન્સિયલ બોડી સમક્ષ એવું સાબિત કરવામાં નિષ્ફળ ગયું કે તેણે આતંકવાદ સામે કડક તેમ જ પ્રમાણિક કાર્યવાહી કરી છે. પાકિસ્તાને કુલ 27 માગ પૂરી કરવાની હતી.
આ પૈકી 3 સૌથી મહત્વની હતી. જેમાંથી કોઈ તે પૂરી કરી શક્યું નથી. બે માગ અંગે આશંકા હતી. તે વર્ષ 2018થી આ યાદીમાં છે.
You Might Be Interested In