પાકિસ્તાની ફેન નું અજબનું વર્તન. મેચ હારી જતા ટીવી તોડી નાખ્યું. જુઓ વિડિયો.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ક્રિકેટનું જૂનું માણસને કઈ મૂર્ખતા કરાવી બેસે છે તે આ વિડીયો પુરવાર કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન એક પાકિસ્તાની ફેન એટલો ઉશ્કેરાઈ ગયો કે મેચની સાથે જ તેણે ટીવીના ભુક્કા બોલાવી દીધા. જુઓ વિડિયો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More