News Continuous Bureau | Mumbai
ક્રિકેટનું જૂનું માણસને કઈ મૂર્ખતા કરાવી બેસે છે તે આ વિડીયો પુરવાર કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન એક પાકિસ્તાની ફેન એટલો ઉશ્કેરાઈ ગયો કે મેચની સાથે જ તેણે ટીવીના ભુક્કા બોલાવી દીધા. જુઓ વિડિયો.
Relax Padosi , it’s only a game.
Hamaare yahan Deepawali hai toh pataakhe phod rahe hain aur aap bevajah TV phod rahe hain.Nahin yaar, TV ka kya kasoor. pic.twitter.com/AvVL4fOmny
— Virender Sehwag (@virendersehwag) October 23, 2022
