ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 જૂન 2021
શુક્રવાર
પાકિસ્તાન મીડિયામાં અત્યારે એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. અહીં ઇમરાન ખાન ની પાર્ટી પીટીઆઈ ની મહિલા સાંસદ સભ્ય એ એક ડિબેટ ચાલુ હતી તે સમયે. પીપીપી પાર્ટીના ધારાસભ્યને લાફો ચોંટાડી દીધો. આ ઉપરાંત તે મહિલા સાંસદ સભ્ય ગાળાગાળી પર ઉતરી આવી. પરિણામ સ્વરૂપ ટેલિવિઝન શો બંધ કરવો પડ્યો.
ભાગેડુ મેહુલ ચોક્સીને લાગ્યો મોટો ફટકો, ડોમિનિકા સરકારે કરી આ મોટી કાર્યવાહી ; જાણો વિગતે
તેમજ ચાલુ શો માં સિક્યુરિટી ગાર્ડને બોલાવવા પડ્યા. જુઓ વિડિયો..
પાકિસ્તાનના ટીવી શોમાં જોરદાર હંગામો. ઇમરાન ખાન ની પાર્ટી ના સાંસદે પીઓપી ના નેતા ને ધોઈ કાઢ્યો. જુઓ વિડિયો..#Pakistan #ImranKhan @GovtofPakistan @ImranKhanPTI pic.twitter.com/QVwNeIj3VO
— news continuous (@NewsContinuous) June 11, 2021
