Site icon News Continuous Bureau | Mumbai

કુલભૂષણ જાધવ મામલે ઘૂંટણીયે પડ્યું પાકિસ્તાન; કુલભૂષણ જાધવ ફાંસીની સજા વિરુદ્ધ કરી શકશે હાઇકોર્ટમાં અરજી, પાકિસ્તાનની સંસદે આ બિલને આપી મંજૂરી 

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આખરે પાકિસ્તાન ઝૂકવું પડ્યું છે

પાકિસ્તાન નેશનલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (સમીક્ષા અને પુનર્વિચારણા) અધ્યાદેશ 2020 ને મંજૂરી આપી દીધી છે. 

Join Our WhatsApp Channel

આ વટહુકમ બાદ હવે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કોઈ પણ હાઈકોર્ટમાં સજાની વિરુદ્ધ અપીલ કરવાનો અધિકાર મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે  ભૂતપૂર્વ નૌકા અધિકારી કુલભૂષણ જાધવ વર્ષ 2016 થી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કર્યું હતું. 

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના આંકડામાં ઉતાર ચઢાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત  ; જાણો આજના નવા કેસના આંકડા અહીં 

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version