341
Join Our WhatsApp Community
કોરોના મહામારી સામે લડવા માટે દુનિયામાં મોટા ભાગના દેશોમાં વેક્સિનેશનનુ કામ શરૂ થઇ ચૂક્યુ છે.
જોકે કેટલાક દેશો એવા છે જ્યાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી છે. આ મામલે હવે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ રોડ્રિગો દુતેર્તેએ દેશની જનતા સામે શરતો મુકી છે.
જે લોકો વેક્સિનેશનના ઇચ્છુક નથી, તેમની ધરપકડ કરવામાં આવશે, જો તમે ઇચ્છો તો ભારત કે પછી અમેરિકા જઇ શકો છે.
આ ઉપરાંત વેક્સિન ડિક્લાઇનરને આઇવરમેક્ટિનનો એક ડૉઝ આપવાની ધમકી પણ આપી છે, આ જાનવરોના ઇલાજ ખાસ કરીને સુવર માટે વપરાતી એક પરજીવી વેક્સિન છે.
ઉલ્લેખનીય છે કે ફિલિપાઇન્સ કોરોના વાયરસ મહામારીમાં દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક દેશ છે. એટલા માટે રાષ્ટ્રપતિ કોઇપણ બેદરકારી નહીં ચલાવી લે.
કેવી કરુણાંતિકા… ઘાટકોપરમાં જે દર્દીની આંખ ઉંદર ખાઈ ગયું હતું. એ દર્દીનું મૃત્યુ થયું. જાણો વિગત
You Might Be Interested In