PM Modi Bhutan Visit: ભૂટાન પહોંચ્યા PM મોદી, પારો એરપોર્ટ પર વડાપ્રધાનનું કરાયું ઉષ્માભર્યું સ્વાગત

PM Modi Bhutan Visit : પ્રધાનમંત્રી ભૂતાન પહોંચ્યા

by Hiral Meria
PM Modi arrived in Bhutan, Prime Minister received a warm welcome at Paro airport

News Continuous Bureau | Mumbai

PM Modi Bhutan Visit: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22-23 માર્ચ 2024 સુધી ભૂતાનની ( Bhutan  ) રાજકીય યાત્રા અંતર્ગત આજે પારો પહોંચ્યા. આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાન-પ્રદાનની પરંપરા અને સરકારની નેબરહુડ ફર્સ્ટ પોલિસીને ( Neighborhood First Policy )  મહત્વ આપે છે. 

મહામહિમ દ્વારા પ્રધાનમંત્રીનું ( Narendra Modi ) ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પારો એરપોર્ટ પર ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગેએ ( Tshering Tobgay ) ઔપચારિક સ્વાગત કર્યું.

મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂતાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગે વાંગચુક સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે સાથે પણ વાતચીત કરશે.

આ સમાચાર પણ વાંચો :  Arvind Kejriwal Arrested: CM કેજરીવાલની ધરપકડ પર વિપક્ષ એકજુટ દેખાય, શરદ પવારે સરકાર પર સાધ્યું નિશાન.. લગાવ્યા આરોપ

પ્રધાનમંત્રી થિમ્પુમાં ગ્યાલ્ટસુએન જેત્સુન પેમા મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે, જે થિમ્પુમાં ભારત સરકારની સહાયથી બનેલી અત્યાધુનિક હોસ્પિટલ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More