Site icon

US રાષ્ટ્રપતિ જો બિડનએ કર્યાં પીએમ મોદીના વખાણ, કહ્યું- ભારતે આ સંકટને શાનદાર રીતે પાર પાડ્યું, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કરી ટીકા.. જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

PM મોદી(PM Modi) અને અમેરિકી રાષ્ટ્રપતિ(US President) જો બિડન(Joe Biden) વચ્ચે આજે ટોક્યોમાં(Tokyo) દ્વિપક્ષીય મુદ્દાઓ(Bilateral issues) પર ચર્ચા થઇ.

Join Our WhatsApp Community

આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડનએ કોરોના કાળમાં(Corona period) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની(Prime Minister Narendra Modi) કામગીરીની પ્રશંસા કરી.

તેમણે કહ્યું કે, ચીન(China) કોરોના સામે લડવામાં નિષ્ફળ રહ્યું છે, પરંતુ ભારત સફળ રહ્યું.

ક્વાડ બેઠક દરમિયાન અમેરિકાએ યુક્રેન યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની(Russian President Vladimir Putin) ટીકા કરી હતી.

આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ શક્તિશાળી દેશે યુક્રેનને આપી 40 અબજ ડોલરની સહાય, પ્રેસિડેન્ટ બિલ પર કર્યા હસ્તાક્ષર

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version