Site icon

PM Modi Duma Boko: ડુમા બોકો બોત્સ્વાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, PM મોદીએ પાઠવ્યા અભિનંદન.

PM Modi Duma Boko: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડુમા બોકોને બોત્સ્વાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા

PM Narendra Modi congratulated Duma Boko on his election as the President of Botswana

PM Narendra Modi congratulated Duma Boko on his election as the President of Botswana

News Continuous Bureau | Mumbai

PM Modi Duma Boko: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડુમા બોકોને બોત્સ્વાના રાષ્ટ્રપતિ તરીકે તેઓ ચુંટાવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. X પર એક સંદેશમાં, પ્રધાનમંત્રીએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ માટે સફળ કાર્યકાળની આશા વ્યક્ત કરી હતી અને બોત્સ્વાના સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. 

Join Our WhatsApp Community

PM Modi Duma Boko:  તેમની પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:

“બોત્સ્વાના રાષ્ટ્રપતિ ( Botswana president ) તરીકેની તમારી ચૂંટણી પર @duma_bokoને અભિનંદન. સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ. આપણ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે તમારી સાથે મળીને કામ કરવા આતુર છીએ.”

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Assembly Elections: મોટા સમાચાર! બોરીવલીથી ગોપાલ શેટ્ટીની ઉમેદવારી પાછી ખેંચી….

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

India Bangladesh Diesel Supply: બાંગ્લાદેશના સંકટ સમયે ભારત બન્યું ‘તારણહાર’! પાઈપલાઈન દ્વારા મોકલ્યો આટલા ટન ડીઝલનો જથ્થો; મિત્ર દેશને ઈંધણની અછતમાંથી ઉગાર્યો.
Piyush Goyal on Fuel Supply: ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની અછત નથી, મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે કેન્દ્રીય મંત્રીની મોટી સ્પષ્ટતા; વાંચો સરકારનો પ્લાન
Cancelled Train List April 2026: શું તમારી ટ્રેન પણ રદ થઈ છે? એપ્રિલ મહિનામાં ભોપાલ રૂટ પર મુસાફરી કરતા પહેલા વાંચી લેજો આ ન્યૂઝ; ગોંદિયામાં કામને લીધે ટ્રાફિક બ્લોક
China Strategic Oil Reserves: ચીનની ‘તેલ નીતિ’ એ દુનિયાને ચોંકાવી: શું ઈરાન-ઈઝરાયેલ જંગની ચીનને પહેલાથી જ હતી જાણ? એક વર્ષથી કરી રહ્યું હતું ઓઈલનો જંગી સંગ્રહ
Exit mobile version